રશ્મી દેસાઈ ટીવીની જાણીતી અભિનેત્રી છે



રશ્મી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



રશ્મી દેસાઈએ તાજેતરમાં સાડીમાં તસવીરો શેર કરી છે



રશ્મીનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



ખુલ્લાવાળમાં કિલ્લર પોઝ આપી રહી છે અભિનેત્રી



રશ્મીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે



રશ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



રશ્મીને આજે કોઈ ઓળખની જરૂર નથી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે રશ્મી



(All Photos-Instagram)