અભિનેત્રી હુમા આ સમયે ફિલ્મ મહારાનીને લઈને ચર્ચામાં છે



આ દરમિયાન તે અલગ અલગ લુકમાં જોવા મળી રહી છે



હુમાએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



હુમા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી



આ લુકમાં તે બહુ સુંદર લાગી રહી છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હુમા



હુમાએ પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવી છે



હુમા દરેક લુકમાં સુંદર લાગે છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



(All Photos-Instagram)