મૌની રોયે ગણેશ ઉત્સવ શ્રદ્ધાથી મનાવ્યો


વ્હાઇટ સૂર ફ્લોન્ટ કરતી જોવા મળી મૌની


ખુલ્લા હેર સાથે સટલ મેકઅપમાં જોવા મળી મૌની


મૌનીએ બાપ્પાને પિંક કલરનો ડ્રેસ અપ કર્યો


બોલિવૂડ અને ટીવીની ફેમસ એક્ટ્રેસ છે મૌની


મૌની ફેસ્ટીવલની ખૂબ ઉત્સાહથી કરે છે સેલિબ્રેટ


જન્માષ્ટમી પણ નાચી ગાઇને મનાવી હતી.


મૌની સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ


ઇંસ્ટા પર મૌનીના 24.3 મિલિયન ફોલોવર્સ છે.


મૌની રોય દરેક ફેસ્ટીવલ ધૂમધામથી મનાવે છે.