મૌની રોય એરપોર્ટ પર સ્પોટ થઈ હતી

મૌની રોય ખુબ જ સ્ટાઈલીશ દેખાઈ

મૌનીએ બ્લેક લેધર ડ્રેસ પહેર્યો હતો અને માથામાં સિંદૂર લગાવ્યું હતું.

મૌની રોયે આ દરમિયાન પેપારાજીને પોઝ આપ્યા હતા

મૌની રોયનો આ ઓળ બ્લેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો

મૌની નાગિન સિરીયલમાં કામ કરીને ફેમસ થઈ

મૌની રોયના સિંદૂર પરથી કોઈની નજર નથી હટતી

મૌનીએ ટીવીની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે

મૌનીએ અક્ષય અને રાજકુમાર સાથે પણ કામ કર્યું

મૌની રોય બિઝનેસ મેન સુરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે