હુમા કુરેશી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે

તે અવાર અવાર બિકીનીમાં તસવીરો શેર કરતી રહે છે

હાલમાં જ હુમાએ કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે

હુમાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

હુમા દરેક લુકમાં સુંદર લાગે છે

હુમા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

આ પહેલા હુમાએ વ્હાઈટ બિકીનીમાં તસવીરો શેર કરી હતી

હુમાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

હુમા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photos-Instagram)