દેશી અંદાજમાં જોવા મળી અવનીત

રંગબેરંગી ચણીયામાં સુંદર લાગી રહી છે અવનીત

મોટા ભાગે અવનીત વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે

જો કે ઈન્ડિયન લુકમાં પણ અવનીતનો કોઈ જવાબ નથી

અવનીત નવરાત્રીમાં ગરબે રમતી હોય તેમ લાગી રહ્યું છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનીત

આ પહેલા પણ અવનીતે સાડીમાં તસવીરો શેર કરી હતી

અવનીત દરેક લુકમાં સુંદર લાગે છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનીત

(All Photos-Instagram)