વ્હાઈટ ટોપ અને બ્લેક જીન્સમાં જોવા મળી જાહ્નવી મેકઅપ વિના પણ સુંદર લાગે છે અભિનેત્રી બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાં સામેલ છે જાહ્નવી અભિનેત્રી તેના બોલ્ડ લુક માટે જાણીતી છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી જાહ્નવીની દરેક અદા ફેન્સને પસંદ આવે છે જીમ લુકમાં અભિનેત્રી તસવીરો બહુ વાયરલ થાય છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી (All Photos-Instagram)