બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને આજે કોઈ પરિચયની જરૂર નથી
દરેક વખતે એક્ટ્રેસ પોતાના બોલ્ડ એક્ટથી ફેન્સને એવી રીતે પ્રભાવિત કરે છે કે તેના પરથી લોકોની નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.
હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને તેના ફેન્સમાં શેર કરીને લોકોને દિવાના બનાવી દીધા છે.
પોતાના ગ્લેમરસ લુક અને બોલ્ડ ફિગરના કારણે બી-ટાઉનમાં ચર્ચામાં રહેનારી અભિનેત્રી જાહ્નવી કપૂર ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ અભિનેત્રી જાહ્નવી કપૂરે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સના દિલના ધબકારા ઝડપથી વધી ગયા છે.
આ તસવીરોમાં જાહ્નવી કપૂરે ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે.
આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. તેનો આ લુક જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા છે.