જાહ્નવી કપૂરે ફ્લોર પર બેસી આપ્યા કાતિલ પોઝ, ફેન્સે કહ્યું- દેશી બોમ્બ

જાહ્નવી કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂર દરેક લુકમાં અદ્ભુત લાગે છે, પરંતુ જ્યારે પણ તે એથનિક આઉટફિટ પહેરે છે ત્યારે તેના ચહેરા પર એક અલગ જ ગ્રેસ જોવા મળે છે.

એક્ટ્રેસે હાલમાં જ એક જોરદાર ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટા તેને ચાહકો માટે શેર કર્યા છે. આ ફોટા જોઈ ચાહકો તેના પરથી નજર હટાવી શકતા નથી

જાહ્નવી કપૂરે ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે. તેને માંગ ટીકો અને કાનમાં હેવી બુટ્ટી પહેરી છે જે તેના લુકને કમ્પ્લેટ કરે છે.

જાહ્નવી કપૂરે તેના વાળને ખુલ્લા રાખ્યા છે. તે સુંદર સ્માઈલ સાથે કિલર પોઝ આપતી જોવા મળે છે.