જહાન્વી કપુર ઈન્ડસ્ટ્રીની સ્ટાઈલીશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.

એકદમ ફિટ હોવાના કારણે જહાન્વી ડ્રેસમાં એકદમ ગ્લેમરસ અને સ્ટાઈલીશ લાગે છે.

અભિનેત્રીની તાજેતરમાં જ એથિનિક ડ્રેસમાં કેટલાક ફોટા વાયરલ થયા હતાં.

જેમાં જહાન્વીએ ગોલ્ડ લેંઘો-ચૉળી પહેરી છે.

જેને જાણિતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે.

ગોલ્ડન લેહેંગા સાથે જહાન્વીએ મેચિંગ સ્ટ્રેપ્સ વાળુ બ્લાઉઝ પહેર્યું છે

એસેસરીઝ્માં અભિનેત્રીએ મોટા મોટા ઈયરિંગ્સ અને કપાળમાં ટિક્કો પહેર્યો છે જે પ્રોપર એથનિક લુક આપે છે.

અભિનેત્રીએ વાળને થોડા કર્લ કરીને ખુલા રાખ્યા છે

જહાન્વીનો મેકઅપ સવલીન કૌર મનચંદાએ કર્યો છે. સ્મોકી આઈઝ સાથે અભિનેત્રી એક્ટ્રેક્ટિવ લાગે છે