કાજોલ અને અજય દેવગનની જોડી બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે

કાજોલે હિન્દી સિનેમાને ઘણી શાનદાર ફિલ્મો આપી છે

હાલમાં જ કાજોલ વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All Photos-Instagram)