દ્રશ્યમ 2 ફેમ ઈશિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


ઈશિતાએ અજય દેવગનની 'દીકરી' અંજુ સલગાંવકરનો રોલ કર્યો હતો


ઈન્સ્ટાગ્રામ પર તેનો ચાર્મ જોઈને ચાહકો દંગ રહી જાય છે


અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરોથી ચાહકોને ટ્રીટ કર્યા છે

ઇશિતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે


ઈશિતાએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે


તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી


અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે


(All Photos-Instagram)