અભિનેત્રીએ બિકીનીમાં આપ્યા કિલ્લર પોઝ અભિનેત્રી કેટ શર્મા તેના અભિનય સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. કેટ શર્માએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર હોટ ફોટો શેર કર્યા છે. તેની આ સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના બન્યા છે. કેટ શર્મા ખૂબ જ બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. શર્ટના બટન ખોલીને અભિનેત્રીએ કિલ્લર પોઝ આપ્યા છે કેટ દરેક લુકમાં સુંદર લાગે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી તેની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે (All Photos-Instagram)