અમૃતસરમાં જન્મેલી શહનાઝ ગિલે LPUમાં અભ્યાસ કર્યો

બાળપણથી જ શહનાઝને એક્ટિંગનો શોખ હતો

શહનાઝે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે

'શિવ કી કિતાબ' થી શહનાઝ ગિલને મળી પ્રસિદ્ધી

એક્ટિંગ જ નહી સિંગીંગમાં પણ આગળ છે શહનાઝ

પરિવાર સાથેના એક વિવાદના કારણે શહનાઝે ઘર છોડ્યું

ઘણા સમય સુધી શહનાઝ કોઈની સાથે વાત પણ ના કરતી

શહનાઝ અને હિમાંશી ખુરાનાનો ઝઘડો ખુબ જાણીતો થયો હતો

શહનાઝના ફેન્સ તેને સના પણ કહે છે

શહનાઝ ગિલ અત્યારે જાણીતું નામ બની ગઈ છે