ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્ની Natasa Stankovic સાથે વેકેશન પર છે

Natasa Stankovicએ પોતાની બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

Natasa Stankovic પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

Natasa Stankovic પરિવાર સાથે રજાઓ માણી રહી છે

વેકેશનની કેટલીક તસવીરો તેણે શેર કરી છે

તે પતિ હાર્દિક પંડ્યા સાથે ગ્રીસમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

તેમની સાથે તેમનો પુત્ર અગત્સ્ય પણ છે.

નતાશાએ હાર્દિક સાથે ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.

નતાશા અને હાર્દિકની કેમેસ્ટ્રી જબરદસ્ત છે.

All Photo Credit: Instagram