તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

ક્રિતી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

ક્રિતી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All Photo Instagram)