સાંસદ નુસરત જહાં ઇન્ટરનેટ સેંસેશન છે. નુસરસ જહાં જાણીતી બંગાળી એક્ટ્રેસ છે. નુસરત તાજેતરમાં જ મા બની છે. નુસરતે ડિલિવરી બાદ ખુદને ફરી મેન્ટેઇન કર્યું છે તેના ફિગર પરની મહેનત ફોટોમાં દેખાય છે. ડિલિવરી બાદ પરફેક્ટ ફિગરની ફોટો કરી પોસ્ટ નુસરત તેનું પરફેક્ટ ફિગર ફલોન્ટ કરતી રહે છે. નુસરત સોશિયલ મીડિયા પર છે ખૂબ જ એક્ટિવ નુસરતના ફોટો છાશવારે વાયરલ થતાં રહે છે. નુસરત વાંરવાર હોટ ફોટો શૂટ કરાવતી રહે છે