ટીવી એક્ટ્રેસ નાવિકા કોટિયાને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી

ટીવી એક્ટ્રેસ નાવિકા કોટિયા નિન્જાઇટીસ નામની બીમારીથી પીડિત છે.

અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નાવિકા લાંબા સમયથી શોબિઝ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

નાવિકા સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'માયા'નું પાત્ર ભજવી રહી છે.

નાવિકા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

ઈન્સ્ટાગ્રામ પર તે તસવીરો શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર નાવિકાની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.

નાવિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'ભૂલ ભુલૈયા'થી કરી હતી

All Photo Credit: Instagram