અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોરા આ દિવસોમાં અઝરબૈજાનના પ્રવાસે છે

એક્ટ્રેસે ખૂબ જ મસ્તી કરી હતી જેની આ તસવીરો સાક્ષી પુરે છે

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

ગર્લ-ગેંગ વિદેશમાં મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

(All Photo Instagram)