એક્સરાઈઝ કરતી જોવા મળી મલાઈકા જીમ બહાર સ્પોટ થઈ મલાઈકા પોતાની ફિટનેસ માટે જાણીતી છે મલાઈકા તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે યોગ અને જીમ દ્વારા ફિટનેસ જાળવે છે મલાઈકા અર્જુન સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે મલાઈકા 40ની ઉંમરે પણ બોલ્ડ લાગે છે અભિનેત્રી ફિટનેસના મામલે ન્યૂ કમરને પણ ટક્કર આપે છે મલાઈકા મલાઈકા બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાની એક છે (All Photos-Instagram)