મૌની રોય કરશે લગ્ન
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયની વેડિંગ ડેટ સામે આવી છે.


બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન
મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. લગ્ન વિશે માહિતી મૌનીની બહેને આપી છે.


મૌની રોય લાંબા સમયથી કરી રહી છે ડેટ
ઘણા સમયથી મૌની અને સૂરજ એકબીજાને ડેટ કરી રહ્યા છે.


બોયફ્રેન્ડ સાથે જાન્યુઆરીમાં લગ્ન કરશે.
મૌની રોય અને સુરત આવતા વર્ષે 27 જાન્યુઆરીએ લગ્ન કરવાના છે.


લગ્નને લઈ થઈ પુષ્ટી
એક્ટ્રેસની પિતરાઈ બહેને એક ઇન્ટરવ્યૂમાં લગ્નની વાતની પુષ્ટિ કરી છે.


ડેસ્ટિનેશ વેડિંગ
મૌની અને સૂરજ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે.


મેરેજ પ્લેસ
આ મેરેજ દુબઇ કે પછી ઇટાલીમાં યોજાશે.


મેરેજ રિસેપ્શન
પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં રિસેપ્શન રાખશે.


મૌનીએ નથી કરી જાહેરાત
મૌનીએ હજુ પોતાના લગ્ન વિશે જાહેરમાં કઈ કહ્યું નથી.