મૃણાલ ઠાકુરને આજે કોઈ ઓળખની જરૂર નથી

ટીવીથી લઈને ફિલ્મોમાં તેણે દમાદાર અભિનય કર્યો છે

આ લુકમાં અભિનેત્રી મહારાણીની જેમ લાગી રહી છે

ટ્રેડિશનલ લુકમાં મૃણાલ સુંદર લાગી રહી છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

પોતાની કાતિલ સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

તે અવારનવાર સાડી લુકમાં તસવીરો શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર અભિનેત્રીના લાખો ફેન છે

મૃણાલની દરેક અદા ફેન્સને પસંદ આવે છે

(All Photos-Instagram)