નિયા શર્મા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે



નિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



નિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં નિયા પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે



નિયાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



નિયાના વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થાય છે



કુલ અંદાજમાં જોવા મળી નિયા



નિયાની ફેશન સેન્સ પણ અનોખી છે



નિયાની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે



(All Photo Instagram)