કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે.

નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ફોટા

'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે

નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

ઈન્સ્ટા પર અભિનેત્રીને લાખો લોકો ફોલો કરે છે

ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)