બૉલીવુડ સ્ટાર ગર્લ ડેજી શાહ ખુબ ચર્ચામાં છે



સલમાન સાથે પોતાનુ ડેબ્યૂ કરનારી ડેજી શાહે લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે



તાજેતરમાં જ ડેજી શાહે નવા ડિઝાઇનર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



ડેજી શાહ ફિલ્મોમાં ઓછી અને સો્શ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે







ડેજી શાહે લૉન્ગ ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



કેમેરાની સામે ડેજી શાહે ક્લીવેજ બતાવતા શૉટ આપ્યા છે



ડેજી શાહે પૉનીટેલ અને કાનમાં એન્ગલથી આ લૂકને પુરો કર્યો છે



ડેજી શાહે આ લૂકમાં કોઇ બેબી ડૉલથી કમ નથી લાગી રહી



ડેજી શાહ સલમાન સાથે તેરે નામ, રેસ 3, અને જય હોમાં જોવા મળી હતી