નુસરત ભરુચા આ સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે નુસરત પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે નુસરતનો બિકીની અવતાર ચર્ચામાં રહ્યો હતો અભિનેત્રીને બીચ વેકેશન પસંદ છે નુસરત પોતાના સ્ટાઈલીશ અવતારને કારણે લાઈમલાઈટમાં રહે છે નુસરતે સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મોથી સફળતા મેળવી છે અભિનેત્રીની છેલ્લી ફિલ્મ છોરી હતી તેમન આગામી ફિલ્મ છે જનહિત મે જારી નુસરતની તસવીરો હંમેશા ઈન્ટરનેટ પર વાઈરલ થાય છે અભિનેત્રીને ફિલ્મ પ્યાર કા પંચનામાથી સફળતા મળી