રકુલ પ્રીત વીડિયોમાં મસ્તી કરતી જોવા મળી



સાઉથની ફિલ્મો બાદ બોલિવૂડ તરફ વળેલી રકુલને આજે કોઈ ઓળખની જરૂર નથી



તેણે ઈન્ડસ્ટ્રીને બતાવ્યું છે કે તે કોઈપણ પાત્રને ન્યાય આપી શકે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે



આજે ચાહકો તેની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે.



અભિનય સિવાય રકુલ તેની સ્ટાઈલ માટે પણ ફેન્સની ફેવરિટ છે



રકુલ પ્રીત સિંહની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



રકુલનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



(All Photos-Instagram)