રવિના ટંડન 90ના દશકાની ટોપ અભિનેત્રી છે વ્હાઈટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી ડ્રેસ પર લાઈટ પિંક કોટીએ સુંદરતામાં કર્યો વધારો ખુલ્લા વાળમાં રવિનાનો જોવા મળ્યો કુલ અંદાજ રવિના ભારતીય પોષાકમાં બહુ સુંદર લાગે છે રવિનાએ બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે સુંદરતામાં રવિના આજે પણ ન્યૂકમર્સને ટક્કર આપે છે રવિનાએ બોલિવૂડના મોડા ભાગના ટોપ હિરો સાથે કામ કર્યું છે 1991માં રવિનાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી (All Photos-Instagram)