શ્રદ્ધા દાસનો સાડીમાં કાતિલ અંદાજ જિદ એક્ટ્રેસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી શ્રદ્ધા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે સાડી લૂકમાં શ્રદ્ધાએ ખૂબ જ હોટ પોઝ આપ્યા સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી શ્રદ્ધા દાસ અલગ-અલગ અંદાજમાં શ્રદ્ધાએ આપ્યા હોટ પોઝ શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો શ્રદ્ધા સાઉથની ફિલ્મોમાં ફેન્સના દિલ જીતી ચૂકી છે શ્રદ્ધાએ બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું ચાહકો શ્રદ્ધાના હોટ અંદાજને પસંદ કરે છે