રિયાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે



રિયા ચક્રવર્તીનો ગોલ્ડન લુક વાયરલ

ગોલ્ડલ સાડીમાં સુંદર લાગી રહી છે રિયા

રિયાની આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સને રિયાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

રિયા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

આ પહેલા પણ રિયાએ ગોર્જિયસ તસવીરો શેર કરી હતી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રિયા

પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે રિયા

(All Photos-Instagram)