નુસરત ભરૂચા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે

નુસરત ભરૂચાએ પોતાની અભિનયના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામ સેતુ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા મહત્વની ભૂમિકામાં છે.

આ દરમિયાન અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે

ઈન્ડિયન આફટફીટમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નુસરત

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ છે


(All Photos-Instagram)