બોલિવૂડ અભિનેત્રી સાક્ષી મલિક બિકિની લૂક માટે જાણીતી છે

તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની ફોટા શેર કર્યા છે.

આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે

તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ વેકેશન ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી હતી.

આ તસવીરોમાં તેનો મોનોકિની લુક જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે

આ તસવીરોમાં એક્ટ્રેસ પૂલની અંદર નાસ્તો કરી રહી છે

સાક્ષી સોશિયલ મીડિયા લવર છે

તેને સાત મિલિયનથી વધુ યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

All Photo Credit: Instagram