અંકિતા લોખંડે ફરીથી શેપમાં આવવા માટે કોઈ કસર છોડી રહી નથી



હાલમાં જ અંકિતાના ટ્રેનરે તેના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે.



વીડિયોમાં અંકિતા એક્ટિવિટી કરતી જોવા મળી રહી છે



અંકિતાને ફંક્શનલ ટ્રેનિંગ, ડમ્બલ વર્કઆઉટ વગેરે કરતી જોઈ શકાય છે.



અંકિતાએ ટ્રેનરને જવાબ આપતાં પ્રોત્સાહિત કરવા બદલ આભાર કહ્યું છે



સાથે અંકિતાએ લખ્યું કે પહેલેથી જ 5 કિલો વજન ઘટી ગયું છે.



આ સિવાય અંકિતા શેપમાં આવવા માટે યોગ પણ કરી રહી છે.



અંકિતાએ યોગ દિવસ પર વીડિયો શેર કરીને તેની ઝલક બતાવી હતી.



અંકિતા વજન ઘટાડવા માટે સખત મહેનત કરી રહી છે



અંકિતા છેલ્લે ધ લોસ્ટ કપ કોફીમાં જોવા મળી હતી