કાજલ અગ્રવાલનો સાડી લૂક અત્યારે ખુબ ચર્ચામાં છે



કાજલ અગ્રવાલે સિલ્ક સિલ્વર કલરની સાડીમાં ટ્રેડિશનલ લૂક અપનાવ્યો



ટીવીની સ્ટાર વહુ કાજલ અગ્રવાલે કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા



ખુલ્લા વાળ, ચહેરા પર સ્માઇલ અને સિલ્ક શૉમાં ક્યૂટ લાગી રહી છે એક્ટ્રેસ



38 વર્ષીય એક્ટ્રેસનો ટીવીની દુનિયામાં અલગ જ અંદાજ છે



ટીવી પર સ્ટાઇલ દેખાતી એક્ટ્રેસને ઇન્ડિયન લૂક વધુ પસંદ છે



ટીવી ઉપરાંત કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે



એક્ટ્રેસે 2020માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કરી લીધા હતા



સોશ્યલ મીડિયા પર કાજલનું મોટુ ફેન ફોલોઇંગ છે



કાજલ અગ્રવાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે