દિવાળીના આ ખાસ અવસર પર અભિનેત્રી શર્વરી વાઘે તેના ચાહકોને ખાસ શુભેચ્છા પાઠવી છે.

શર્વરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે.

અભિનેત્રી શર્વરી વાઘે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા

શર્વરીએ રેડ સાડીમાં તસવીરો શેર કરી છે

સાડી લુકમાં કહેર વર્તાવી રહી છે શર્વરી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શર્વરી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

શર્વરીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

શર્વરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photos-Instagram)