શેહનાઝ ગીલનો મસ્તી ભર્યો અંદાજ



શેહનાઝ ગીલનો દિવાળી લુક વાયરલ

લહેંગા ચોલીમાં ગોર્જિયલ લાગી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીઓ આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

શેહનાઝ દરેક લુકમાં સુંદર લાગે છે

ઈન્ડિયન આઉટફીટમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

શેહનાઝની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

(All Photos-Instagram)