બ્લેક આઉટફીટમાં સોનાક્ષીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ બ્લેક શિમરી ઓફ શોલ્ડર ડ્રેસમાં સોનાક્ષીએ કરાવ્યું ફોટોશૂટ પોતાના નવા લૂકને લઈને ચર્ચામાં છે અભિનેત્રી ખુલ્લા વાળ અને શિમરી મેકઅપમાં અભિનેત્રીઓ પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો સોનાક્ષી દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ફેન્સને સોનાક્ષીનો નવો લૂક ખુબ પસંદ આવી રહ્યો છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સોનાક્ષી(All Photos-Intagram)