સોનાલી સહગલ અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવારનવાર તેના સિઝલિંગ લુક્સને ફેન્સ સાથે શેર કરે છે સોનાલીના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે સોનાલી ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ફેમસ થઈ હતી. સોનાલીને ફરવાનો શોખ છે તે ઘણીવાર બીચ અથવા પૂલસાઇડ પર જોવા મળે છે. ચાહકોને સોનાલીની કિલર સ્ટાઈલ પસંદ છે સોનાલીનો હોટ લુક