સોનલ ચૌહાણે સેલિબ્રેશનનો વીડિયો પણ શેર કર્યો છે

હાથમાં કેક સાથે સોનલ ચૌહાણ

16 તારીખે અભિનેત્રી સોનલનો બર્થ ડે હતો

જેની તસવીરો અભિનેત્રીએ આજે શેર કરી છે





તસવીરમાં સુંદર લાગી રહી છે સોનલ

પાર્ટી એન્જોય કરતી જોવા મળી સોનલ ચૌહાણ

પોતાની સ્માઈલથી દિવાના બનાવી દેશે સોનલ ચૌહાણ

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

(All Photo Instagram)