દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી ઉર્વશી



ઉર્વશી ભારતીય પોશાકમાં પણ સુંદર લાગે છે

પીળી સાડીમાં કહેર વર્તાવી રહી છે ઉર્વશી

અભિનેત્રીના નવા ફોટોશૂટે મચાવી સનસની

ઉર્વશીનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ થયા દિવાના

ઉર્વશી તેની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

હાલમાં ઉર્વશી રિષભ પંતને કારણે ફરી ચર્ચામાં આવી છે

ઉર્વશી અને પંતના સંબંધોને લઈને ખુબ ચર્ચા થાય છે

બન્ને સોશિયલ મીડિયા પર વાર પ્રતિવાર કરતા રહે છે

(All Photos-Instagram)