ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stakovic આ દિવસોમાં રજાઓ માણી રહી છે.

તેણે વેકેશનની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે હાર્દિક પંડ્યા સાથે જોવા મળી રહી છે

Natasa Stakovic તેના ગ્લેમરસ તસવીરો માટે જાણીતી છે.

નતાશા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે

આ દિવસોમાં નતાશા અને હાર્દિક પંડ્યા રજાઓ માણી રહ્યા છે

આ તસવીરોમાં અભિનેત્રીએ પીળા રંગનનો ડ્રેસ પહેર્યો છે

તે હાર્દિક પંડ્યા અને તેના પુત્ર સાથે જોવા મળી રહી છે

નતાશા અને હાર્દિક પંડ્યા ઘણીવાર તેમના કપલ ગોલને લઈને ચર્ચામાં રહે છે.

All Photo Credit: Instagram