પત્રલેખાએ સાતફેરા માટે લાલ રંગની સાડી પહેરી હતી. યામીએ રેડ સિલ્ડ ગોલ્ડન વર્કની સાડી પસંદ કરી હતી. અંકિતા લોખંડેનો ડ્રેસ મનીષ મલ્હોત્રાએ કર્યો હતો ડિઝાઇન કેટરીના કેફનો ડ્રેસ સબ્યસાચીએ કર્યો હતો ડિઝાઇન નતાશા દલાલે ઓફ વ્હાઇટ કલર કર્યો હતો પ્રીફર મૌની રોયનો ડ્રેસ સબ્યસાચીએ કર્યો હતો ડિઝાઇન દિયા મિર્ઝાએ હેવી રેડ સિલ્ક સાડી કરી હતી પ્રિફર