સોફી ચૌધરીએ પાણીમાં લગાવી આગ સોફી ચૌધરી ફિલ્મોમાં તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અંદાજ માટે પણ લોકોમાં લોકપ્રિય છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. સોફી ચૌધરીએ દુબઈથી પોતાની નવી તસવીરો શેર કરી છે. સોફી ચૌધરીએ તેના ગ્લેમરસ ફોટાથી આગ લગાવી દીધી છે. આ ફોટોઝમાં સોફી ચૌધરીની બોલ્ડ એક્ટ્સ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સોફીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોફી દરેક લૂકમાં કહેર વર્તાવે છે (All Photos-Instagram)