ફાતિમા હોટની સાથે માલામાલ પણ જોવા મળી રહી છે એક્ટ્રેસ જમીન પરથી મિલિયન ડોલર ઉઠાવતી જોવા મળી જમીન પરથી ડોલર ઉઠાવતી ફાતિમાની તસવીરો થઇ વાયરલ ફાતિમા હકીકતમાં ડોલર્સ નહીં ઉઠાવતી, આ તેનું હેન્ડ બેગ છે ફાતિમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે ફાતિમા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે સોશિયલ મીડિયા પર ફાતિમાના 3 મિલિયન ફોલોવર્સ છે સ્લિવર ગાઉનમાં ખૂલ્લા વાળ રાખીને હેન્ડબેગથી લૂક્ કર્યો કમ્પલિટ