શહેનાઝ ગીલનો ફરી એકવાર હૉટ અવતાર વાયરલ
ABP Asmita

શહેનાઝ ગીલનો ફરી એકવાર હૉટ અવતાર વાયરલ

થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં શહેનાઝ ગીલે લૂંટી મહેફિલ
ABP Asmita

થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં શહેનાઝ ગીલે લૂંટી મહેફિલ

શહેનાઝ ગીલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે
ABP Asmita

શહેનાઝ ગીલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે

બહુજ જલદી અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે

બહુજ જલદી અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે

આ તસવીરોને શહેનાઝે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે

એક્ટ્રેસ બ્લેક કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે

શહેનાઝનો લૂક આ તસવીરોમાં ખુબ સ્ટનિંગ દેખાઇ રહ્યો છે

શહેનાઝની આ તસવીરો બૉલીવુડ હંગામાના એવૉર્ડસ નાઇટ્સના લૂક દરમિયાનનો છે

ફેન્સ શહેનાઝની આ તસવીરો પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે

શહેનાઝની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' 24 એપ્રિલે રિલીઝ થવાની છે