નિકિતા દત્તાએ બ્લેક ડ્રેસમાં બતાવી પોતાની કાતિલ અદાઓ સિઝલિંગ લૂક જોઇ ફેન્સ પણ રહી ગયા દંગ બ્લેક બૉડીકૉન ડ્રેસમાં નિકિતાએ હૂસ્નને જબરદસ્ત જલવો બિખેર્યો છે ન્યૂડ મેકઅપ નિકિતા દત્તાએ પોતાના હૉટ લૂકને કમ્પલેટ કર્યો છે નિકિતાએ પોનીટેલ હેર સ્ટાઇલથી ફેન્સના દિલ જીતી લીધા નિકિતાએ કેમેરાની સામે એવા એવા પૉઝ આપ્યા છે નિકિતાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે એક્ટ્રેસ હંમેશા પોતાના ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવતી રહે છે નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે