હસીનાની સ્ટાઈલ એવી છે જેને દેખીને ભલભલાના હોશ ઊડી જાય છે ઇંડિયન પહેરવેશમાં પણ નોરા ફતેહી ગજબ લાગે છે નોરા ફતેહી આઇવરી કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે નોરાએ નેટની સાડીમાં ચાહકોને દિવાના બનાવ્યા હતા નોરાનો સાડી લૂક સૌ કોઈને આકર્ષિત કરે છે નોરાએ સાડી સાથે લાઇટ મિનિમલ મેકઅપ કર્યો છે અને ગ્લોસી લિપસ્ટિક લગાવી છે નોરાનો સાડી લૂક સૌ કોઈને આકર્ષિત કરે છે