નોરા ફતેહી તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



ફરી એકવાર નોરા અનોખી સ્ટાઈલમાં જોવા મળી છે



નોરાએ આ વખતે લેડી ગાગાના લુકને કોપી કર્યો છે



નોરાનો આ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે



નોરા તેની એક્ટિંગ કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે



ફેન્સને નોરાનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે



નોરા ફતેહી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



નોરા તેના ડાન્સ માટે પણ જાણીતી છે



નોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photo Instagram)