બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર હંમેશા તેની બોલ્ડનેસ માટે ફેમસ છે.



ફરી એકવાર વાણી કપૂરે તેના ફોટોશૂટનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે



આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.



ફોટોશૂટમાં વાણી કપૂર ક્લિવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.



વીડિયોમાં વાણી કપૂર બ્લેક હાઈ સ્લિટ બ્રાલેટ ડ્રેસમાં જોવા મળે છે.



વાણી છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી.



જો કે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.



વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.



All Photo Credit: Instagram