બોલિવૂડ અને હિન્દી ફિલ્મો શ્રેયાના ગીતો વિના અધૂરી છે

સિંગર શ્રેયા સુંદરતામાં બોલિવૂડની હિરોઈનોને પણ ટક્કર આપે છે

શ્રેયા ઘોષાલ તેના લેટેસ્ટ લૂકને કારણ ચર્ચામાં છે

શ્રેયા રીઆલિટી શો 'ઈન્ડિયન આઈડલ' જજની ભૂમિકા ભજવી રહી છે

શ્રેચા બે વર્ષના પુત્ર દેવયાનની માતા છે

ગયા વર્ષે સિંગર શ્રેયા ઘોષાલને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

શ્રેયા ઘોષાલે તાજેતરમાં સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

શ્રેયા ઘોષાલ આ સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

(All Photo Instagram)